top

Monday, March 26, 2018

Romentic shayri-કહી દેને જે કહેવું હોય તે આમ દિલમાં શું કામ ભરતો હશે.આ તારલાઓની વચ્ચે પણ ચાંદ શુકામ, એકલો રહેતો હશે! લોકોને જે કહેવું હોય તે કહે એમા શુ એ તો કહેતાં રહેશે તારી મારી વચ્ચે આ પ્રેમ સદા આમ જ અવિરત વહેતો રહેશે

કહી દેને જે કહેવું હોય તે 
આમ દિલમાં શું કામ ભરતો હશે.
આ તારલાઓની વચ્ચે પણ 
ચાંદ શુકામ, એકલો રહેતો હશે! 
લોકોને જે કહેવું હોય તે કહે 
એમા શુ એ તો કહેતાં રહેશે 
તારી મારી વચ્ચે આ પ્રેમ 
સદા આમ જ અવિરત વહેતો રહેશે


No comments:

Post a Comment

Romentic Shayari-talluk

......" तालुक़ "..... जोड़ा कुछ इस कदर तालुक़ उसने दिल से  कि सारी उम्र हम उसे ईश्क करते रहे।